Prem ek vaham Chhe lyrics-jignesh kaviraj

स्वागत हे आपके अपने website smfclyrics.com/ आज हम आपको दिखाएंगे गुजराती lyrics के बारेमे जो कही सारे हे इस
वेबसाइट पे  बाले हे हमारी वेब साइट पे ले किन आज आप कुछ अलग देखेबगे  जो गुजराती album पे हे.

prem ek veham Chhe lyrics  ये सांग जिग्नेश कविराज ने गया हे जो  गुजराती फोक सिंगर हे उनका ये
prem ek veham Chhe lyrics song  लोको कहे प्रेम छझे प्रेम नथी वेहम छे  prem ek veham Chhe lyrics ye song
bada famous he गुजरात में तो.

 

prem ek vahem chhe lyrics

 

prem ek vahem in gujarai

Title :  Prem Ek Vem chhe chhe Vem chhe chhe
Singer –  Artist :  Jignesh Kaviraj
Music : Ravi – rahul
Recording : Navrang studio
Lyrics : devraj adroj  , Bharat ravat
Dop : chanakya thakor
Edit : amit patel Sahyog : Vikram Singh Vaghela
Concept  & director : Mayur Mehta
Genre : Gujarati Bewafa song
Design : sunny r patelProducer : Ramesh Patel
Music label & copyright Ekta SoundDigital 

partner : Rdc media Pvt.  Ltd
 
Prem ek veham Chhe lyrics in gujarati 
દિલ તોડી ગયા છો તોડયિયા મારા સપનાં
બીજાના બનીને જાનું મેલી ગયા પલમાં
હવે નથી જીવવું બેવફા ની યાદ માં
કોને જઈ કહું મારા દલડા ની વેદના,…. દલડા ની વેદના હો….. …………………….
દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
મરેલા આશિક નું મુખ જોઈ જાજો
મને દફનાયા પછી ખુશીઓ મનાવજો
હો…લોકો કહે  પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
 લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વહેમ છે
હો… દિલ દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
હો… તને પામવાના જાનું હતા ગના ઓરતા
વાર તને લાગી નઈ દિલ મારું તોડતા
હો ….હાત ની હતેડીમાં  અમે તને રાખતાં
લાજ તને આવી નઈ એમને રે રડવતા
કૂવામાં ઉતારી વરત વાગ્યા મારી સાંજના
ખોટું બોેવ કર્યું હવે નડ્સે હાઈ સાંજના…
હો…લોકો કહે  પ્રેમ છે આ પ્રેમ નથી વેમ છે
‌ જાનુ મે તો તારી કાજે ખોયુ સુખ-ચેન છે
હો….દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
હો….. દુનિયાની ખુશીઓ મેં ભરી તારી ગોદમાં
રાતદિન મજૂરી કરી તારી કાજમાં
હો…. જગ આખું વેરી મે તો કર્યું મેતો કર્યું મેતો તારા પ્રેમમાં
તોય આવું કર્યું તે જાનું મારી સાથમાં
હો…. જોજો કોઈ ને કેતા નઈ તર  મારા પ્રેમની વાતો
ઉઠી જશે દુનિયાને પ્રેમ પર નો ભરોસો
હો…. લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વહેમ છે
જાનુ મે તો તારી કાજે ખોયુ સુખ ચેન છે
હો….. દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ તે લૂંટી જિંદગાની
મરેલા આશિક નું મુખ જોઈ જાજો
મને દફનાયા પછી ખુશીઓ મનાવજો
હો…. લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વહેમ છે
લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી વહેમ છે
દિલ ના દર્દ ની આ છે કહાની
છોડ્યો મારો સાથ દે લૂંટી

Prem Ek Vem chhe  lyrics in english

Ho….. dil todi gaya cho todiya mara sapna
Bijana banine janu meli gaya palma
Have nati jivvu Bewafa ni yaad ma
Kone jai kahu mara dalda ni vedna dalda ni vedna…….
o……  Dil na Dard ni aa Chhe Hkahani 

Chhodiyo maro saath te luthi 
zindgani
Dil na dard ni aa Chhe kahani
Chhodiyo maro saath te luthi zindgani
Marela aashiq nu Muk joyi jaajo
Mane dafnaya pachi Khushiyo manavjo

Ho….. Loko Kahe Prem Chhe aa 
Prem Nathi Vem chhe
Loko Kahe Prem Chhe Aa 
Prem Nathi Vem chhe Vem chhe 
 
Prem Nathi Vem chhe Vem chhe 
Ho….  Dil Na Dard Ne achi kahani 
Chhodo Maro Saath luti Zindagani 

Ho….. tane pamva na janu hata gana ortha

Vaar tane lagi nai dil maru thoda

Ho…. haat ni  hathedi ma ame tane takhata

Laaj tane aavi nai aamne re tadavta

Ho…. kuvama Utari vart vagya mari saajna

Khotu bov karyuo  tane nadse hi saajna 
Ho…. loko kahe Prem Che aa Prem Nathi Vem Che
Janu meto tari kaje khoyu Sukh change
Chhe

Ho…. Dil Na Dard Dard Ni  aa chhe kahani

Chhodyo  Maro Sath Te luthi Zindagani

Ho… duniya ni khushiyo me bhari Tari godhuma 

Raat din majuri kari tari kaaj ma
Ho….Jag aakhu veri me to karyuo tara perm ma
Toy aavu karyuo te jaanu mari saath ma

Ho… jojo koi ne keta nai mara perm ni vaato 

Uthi Ja Se Duniya Ne Duniya Ne perm par no Bharosa
Ho …..Loko Kahe Prem Che aa Prem
 Nathi vem chhe 
Janu Main To Tari Tari Kaje khoyuo  Sukh Chan chhe

Ho…. Dil Na Dard Ni  aa chhi kahani 

Chodiyo maro saath te luthi Zindagani
Marela Aashiq Nu Mukh joti Jaajo
Mane dafnaya Pachhi Khushiyon Manav Jo
Ho…. Loko Kahe Prem Chhe Aa 
 
Prem Nathi Vem chhe .

 Prem Nathi Vem chhe
Loko Kahe Prem Che Prem Nathi Vem chhe
Ho….Dil Na Dard Ne achi kahani kahani
Chhodyo  Maro Sath ke luti Zindagani luti Zindagani

##################################################################

NOTE –

***IF I MADE  ANY MISTAKE PLEASE COMMENT ME THEN I WILL SOLVE 
***IF YOU WANT TO HEAR ANY SONG IN LYRICS PLEASE GO CONTACT US PAGE AND- 
FILL-UP THE FORM
Satish Khuswah youtuber  

Leave a Comment